હિંમતનગર ખાતે એમસીએમસી મીડિયા સેન્ટર નું ઉદ્ઘાટન કલેક્ટર સાહેબ હસ્તે થયું .

હિંમતનગર ખાતે એમસીએમસી મીડિયા સેન્ટર નું ઉદ્ઘાટન

આજરોજ  તારીખ 20/03/2024 ને બુધવારના રોજ સવારે 10:15 કલાકે જિલ્લા માહિતી કચેરી, હિંમતનગર ખાતે એમસીએમસી મીડિયા સેન્ટર નું ઉદ્ઘાટન માન. જિલ્લા કલેકટર શ્રી નૈમેષ દવેના હસ્તે કરવામાં આવ્યું .





તેમાં માહિતી કચેરી ના કર્મચારીઓ તથા સાબરકાંઠા જિલ્લા ના પત્રકાર શ્રી ઓ હાજર રહ્યા હતા. તેમાં  લોકસભા 2024 ની ચૂંટણી વિષે માન. કલેક્ટર સાહેબે પત્રકારો સમક્ષ ચૂંટણી વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય અને જિલ્લા નું માન નીકળે તે બાબતે ચૂંટણી ના નિયમો અંગે પ્રવચન આપ્યું . આ પ્રવચન ને જિલ્લા પત્રકારો એ આવકારી કલેક્ટર સાહેબ શ્રી ને  અભિનંદન પાઠવ્યા .

                                               ( સાબર આવાઝ , હર્ષદ જોશી , 20/03/2024 )




Comments